<strong> સુરેન્દ્રનગરઃ</strong> સુરેન્દ્રનગરના વઢવાણમાં કોગ્રેસ નેતા હાર્દિક પટેલને લાફો મારનાર વ્યક્તિની ઓળખ થઇ ગઇ છે. તરુણ ગજ્જર નામનો આ વ્યક્તિ મહેસાણાના કડીના જસલપુરનો રહેવાસી છે. તરુણ ગજ્જર પાટીદાર આંદોલનથી નારાજ હતો. હાર્દિકને લાફો મારવા પાછળનું કારણ આપતા તરુણ ગજ્જરે જણાવ્યું કે, પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તે સમયે મારી પત્ની
from gujarat http://bit.ly/2Xr7hed
No comments:
Post a Comment