<strong>અમદાવાદઃ</strong> તાલાલા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવા અંગેના વિવાદ પર સુપ્રીમ કોર્ટે આજે ભગવાન બારડને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ભગવાન બારડને વચગાળાની રાહત આપતાં હાલ, તાલાલા બેઠકની પેટાચૂંટણી નહીં યોજાય. આ સાથે સુપ્રીમ કોર્ટે વિધાનસભાના અધ્યક્ષ, ચૂંટણીપંચ અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. નોંધનીય છે કે, હાઈકોર્ટે
from gujarat https://ift.tt/2WEcQpr
No comments:
Post a Comment