BJPએ સની દેઓલને આપી ટિકિટ, જાણો ક્યાંથી લડશે ચૂંટણી ?

<strong>નવી દિલ્હી</strong>: એભિનેતામાંથી રાજનેતા બનેલા એભિનેતા સની દેઓલને ભાજપે પંજાબના ગુરદાસપુર બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યાં છે. ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પંજાબ અને ચંદીગઢના ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.  જેમાં કિરણ ખેરને ચંડીગઢની ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય સોમ પ્રકાશને હોશિયારપુરથી ટિકિટ આપવામાં આવી છે. સોની દેઓલ

from entertainment http://bit.ly/2UWpMe5

No comments:

Post a Comment