<strong>અમદાવાદ:</strong> ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર આજે પ્રચાર પડઘમ શાંત થયા છે. ચૂંટણી પંચના નિયમ મુજબ મતદાનના 48 કલાક પહેલા કોઈપણ પક્ષ સભા, રેલી કે લાઉડ સ્પીકર પર પ્રચાર કરી શકશે નહી. રાજ્યના ચૂંટણી કમિશનર મુરલીક્રિશ્ચનને પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે 10 માર્ચે ચૂંટણી તારીખો જાહેર
from gujarat http://bit.ly/2UMWdLJ
No comments:
Post a Comment