અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કાના મતદાનને લઇ પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ગુજરાતમાં 23 એપ્રિલે યોજાનારી લોકસભા ચૂંટણીની 26 બેઠકો માટે 371 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. આ 371માંથી મહિલા ઉમેદવારોની સંખ્યા 28 એટલે કે માત્ર 8 ટકા છે. સ્વતંત્ર રાજ્યનો દરજજો મળ્યા બાદ લોકસભા ચૂંટણીમાં પ્રથમવાર ગુજરાતમાં
from gujarat http://bit.ly/2UMEN1Y
No comments:
Post a Comment