<strong>નવી દિલ્હીઃ</strong> ટીવીના જાણીતા રિયાલિટી ગેમ શો કોન બનેગા કરોડપતિના રજિસ્ટ્રેશનની તારીખ જાહેર કરવામાં આવી છે. દર વખતની જેમ જ આ વખતે પણ અમિતાભ બચ્ચન શો હોસ્ટ કરશે. જણાવીએ કે, સો માટે 1 મેના રોજથી રજિસ્ટ્રેશન શરૂ થશે. અમિતાભ હચ્ચને હાલમાં પોતાના બ્લોગ પર ફેન્સને તેની જાણકારી આપી છે.
from entertainment http://bit.ly/2GveFzX
No comments:
Post a Comment