ગુજરાતમાં આ પોલિંગ બૂથ પર થયું 100% વોટિંગ, મતદારની સંખ્યા જાણીને થશે આશ્ચર્ય

જૂનાગઢઃ  લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કામાં આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયું છે. ગુજરાતમાં સરેરાશ  63.67 ટકા મતદાન થયું છે. ગુજરાતની 26 બેઠકો સિવાય બિહાર 5, છત્તીસગઢ 7, કાશ્મીર એક, આસામ ચાર, કર્ણાટક 14, ઉ. પ્રદેશ 10, પ. બંગાળની 5, મહારાષ્ટ્રની 14, ઓડિશાની છ બેઠકો

from gujarat http://bit.ly/2VlX8C9

No comments:

Post a Comment