<strong>રાજકોટ:</strong> પુલવામામાં આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થવાની ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં આતંકવાદીઓ સામે રોષ ફાટી નીકળ્યો છે. બીજી બાજુ દેશ માટે શહાદત વહોરનાર સૈનિકોના પરિવારજનોને આર્થિક રીતે મદદ કરી શકાય તે ઉદ્દેશ સાથે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સંગઠનો દ્વારા લાખો રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. [caption id="attachment_374776" align="alignnone" width="300"]<img
from gujarat http://bit.ly/2STzo7h
No comments:
Post a Comment