આકાશ-શ્લોકા પ્રી-વેડિંગ: ફાલ્ગુની પાઠકે અંબાણી પરીવારને ડોલાવ્યા, આવો હતો અંદરનો માહોલ

<strong>મુંબઈ:</strong> મુકેશ અને નીતા અંબાણીના આંગણે ફરીવાર અવસર આવ્યો છે. ઈશા અંબાણીના રોયલ વેડિંગ બાદ પુત્ર આકાશના લગ્નના રંગમાં અંબાણી પરિવાર રંગાયો છે. <img class="size-medium wp-image-376045" src="https://ift.tt/2BLtAmD" alt="" width="300" height="300" /> 9 માર્ચે આકાશ બાળપણની મિત્ર શ્લોકા સાથે લગ્નગ્રંથીથી જોડાશે. વહુ લાવવા થનગની રહેલા અંબાણી પરિવારમાં પ્રી-વેડિંગ ફંક્શન્સની શરૂઆત થઈ ગઈ

from entertainment https://ift.tt/2TUjffi

No comments:

Post a Comment