<strong>નવી દિલ્હીઃ</strong> જમ્મૂ કાશ્મીરના પુલાવમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝએ રવિવારે મુંબઈના ફિલ્મ સીટીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ સેલેબ્સે ગઈકાલે કાળો દિવસ મનાવ્યો અને બે કલાક સુધી કામ બંધ કર્યું હતું. આ દરમિયાન પોસ્ટ પ્રોડક્શન કાર્ય પણ બંધ
from entertainment http://bit.ly/2EfnvQS
No comments:
Post a Comment