પંચમહાલના કૉંગ્રેસ જિલ્લા લઘુમતી સેલના ઉપપ્રમુખને કરાયા સસ્પેન્ડ, સોશિયલ મીડિયા પર પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ કરી હતી ટિપ્પણી
<strong>સોશિયલ મીડિયા પર ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિરુધ્ધ ટિપ્પણી કરતા પંચમહાલના કૉંગ્રેસ જિલ્લા લઘુમતી સેલના ઉપપ્રમુખને સભ્યપદેથી સસ્પેન્ડ કરી દીધા છે. </strong><br />
No comments:
Post a Comment