કેટરીના કૈફ કોની સાથે છે રિલેશનશિપમાં? ખુદ આપી જાણકારી

<strong>નવી દિલ્હીઃ</strong> કેટરીના કૈફ ઘણાં સમય સુધી રણબીર કપૂર સાખે રિલેશનશિપમાં રહી. એવું કહેવાતું હતું કે બન્નેનો આ સંબંધ આગળ જઈને લગ્નમાં બદલાશે પરંતુ 6 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા બાદ બન્ને છૂટા પડ્યા હતા. હવે રણબીર કપૂર આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે. પરંતુ હવે કેટરીનાએ પોતાના

from entertainment http://bit.ly/2TQjcBd

No comments:

Post a Comment