<strong>નવી દિલ્હીઃ</strong> અભિનેતાથી નેતા બનેલ કમલ હાસને પુલવામાં આતંકી હુમલા બાદ હૈરાન કરે તેવું નિવેદન આપ્યું છે. કમલ હાસને કાશ્મીરમાં જનમત સંગ્રહની વાત કહી છે. તેમણે કહ્યું, ભારત કાશ્મીરમાં જનમત સંગ્રહ શા માટે નથી કરાવતી. સરકાર કોનાથી ડરે છે? ભારત અને પાકિસ્તાન બન્નેના નેતાઓને જવાબદાર ગણાવતા કમલ હાસને કહ્યું,
from entertainment http://bit.ly/2V4wLgi
No comments:
Post a Comment