આતંકવાદીઓ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને બનાવી શકે છે નિશાન, સુરક્ષામાં કરાયો વધારો

<strong>રાજપીપળા</strong>: પુલવામા આતંકી હુમલા બાદ સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબીએ ગુજરાતમાં એલર્ટ જાહેર કર્યું છે. જેમાં જણાવામાં આવ્યું છે કે, ગુજરાતના નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મહાત્મા ગાંધી, રેલવે સ્ટેશન અને મંદિર પર હુમલા અંગે ઈનપુટ્સ મળ્યાં છે. આતંકવાદીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની રેકી કરી હોવાની શંકા જાહેર કરી

from gujarat http://bit.ly/2ItAjaO

No comments:

Post a Comment