<strong>નવી દિલ્હીઃ</strong> ટાઈગર શ્રોફ અને દિશા પટાની બોલિવૂડના હોટ કપલમાંથી એક છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળે છે. ઘણી વખત એવું બન્યું છે કે, દિશા ટાઈગરના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતો જોવા મળી છે. બન્ને પોતાના સોશિયલ મીડિયા પર એક બીજાની તસવીર પણ શેર કરતા રહે છે.
from entertainment http://bit.ly/2SIrn68
No comments:
Post a Comment