<strong>તાલાલા:</strong> ગીર જંગલની મુલાકાતે આવતા દેશ-વિદેશનાં પ્રવાસીઓને જંગલમાં ગીરની વનસૃષ્ટિ કયાં પ્રકારની છે તે અંગેની પુરી માહિતી આપવા જંગલમાં મહીલા ગાઈડ સાથે જશે. આજથી 20 મહિલાને ડ્રાયવરની ટ્રેનિંગ આપવામાં આવશે. સિંહ દર્શન માટે આવતાં પ્રવાસીઓની જીપ્સી મહિલા ચલાવતી જોવા મળશે. નોંધનીય છે કે સાસણ ગીરમાં રહેતી મહિલાઓ હાલ ગાઈડ
from gujarat http://bit.ly/2SKDVtp
No comments:
Post a Comment