<strong>મુંબઈઃ</strong> પુલવામાં આતંકી હુમલા પર વિવાદિત નિવેદન આપીને નવજોત સિંહ સિદ્ધૂ બરાબરના ફસાઈ ગયા છે. પોતાના વિવાદિત નિવેદનને કારણે કપિલ શર્મા શોમાંથી સિદ્ધૂની હકાલપટ્ટી થઈ ગઈ છે. તો તેની જગ્યાએ અર્ચના પૂરન સિંહ હવે જોવા મળશે. એક વીડિયો પણ સામે આવી ગયો છે જેમાં કપિલ શર્મા અર્ચનાનું સ્વાગત કરતો
from entertainment https://ift.tt/2XewJ7t
No comments:
Post a Comment