બનાસકાંઠામાં ચાર યુવતિઓનો આપઘાતનો મામલો: આજે કેનાલમાંથી મળ્યો ચોથો મૃતદેહ

બનાસકાંઠામાં સોમવારે એક સાથે 4 યુવતીઓએ નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરતા ચકચારી મચી જવા પામી છે. ગઇકાલે ત્રણ મૃતદેહો બહાર કાઢ્યા હતા. જ્યારે આજે ચોથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવતીઓમાં ત્રણ યુવતી પરણિત હતી, તથા એક યુવતી અપરણિત હોવાનું બહાર આવ્યું છે.

from gujarat http://bit.ly/2Svq3T8

No comments:

Post a Comment