<strong>અમદાવાદ:</strong> જમ્મુ-કાશ્મીરના પુલાવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં દેશના 40 જવાનો શહિદ થયાને પગલે સમગ્ર દેશમાં જનાક્રોશ ફાટી નીકળ્યો છે.લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે શહીદોને શ્રદ્ધાંજલિ અપાવા આજે ગુજરાતમાં અનેક શહેરોમાં બજારો સ્વયંભૂ સજ્જડ બંધ પાડવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, પાટણ, બનાકાંઠા સહિત અનેક જિલ્લામાં વેપારીઓએ માર્કેટમાં
from gujarat http://bit.ly/2DN9855
No comments:
Post a Comment