આતંકી હુમલાને લઈને આ જાણીતી સિંગરે કહ્યું- ‘યુવા હોત તો આર્મીમાં ચાલી જાત’

<strong>નવી દિલ્હીઃ</strong> 14 ફેબ્રુઆરીના રોજ જમ્મૂ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલા બાદ સમગ્ર બોલિવૂડ જગતમાં ગુસ્સો છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહી થયા હતા. સમગ્ર દેશ જવાનોની શહાદતને નમન કરી રહી છે. હવે જાણીતી ગાયક આશા ભોંસલેએ પણ જવાનોને શ્રદ્ધાંજલી આપી છે. <img class="alignnone size-medium wp-image-374867" src="http://bit.ly/2TRfnLZ" alt="" width="300"

from entertainment http://bit.ly/2BFID1g

No comments:

Post a Comment