પ્રિયંકા ચોપરા પ્રેગ્નેન્ટ હોવાની અટકળો પર માતા મધુ ચોપરાએ કર્યો ખુલાસો, જાણો શું કહ્યું?

<strong>મુંબઈ:</strong> હાલમાં જ બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા એક ઈવેન્ટમાં પહોંચી તો તેને જોઈને અટકળો લગાવવામાં આવી રહી હતી કે પ્રેગ્નેન્ટ છે. ન્યૂયોર્ક ફેશન વીકમાં પ્રિયંકાના આઉટફિટ ટાઇટ હોવાને કારણે તેની કેટલીક તસવીરોમાં જાણે તેનું બેબી બમ્પ દેખાતુ હોય તેમ લાગે છે. પ્રિયંકાની પ્રેગ્નેન્સીની અટકળો બાદ તેની માતા મધુ ચોપડાએ

from entertainment http://bit.ly/2tuE854

No comments:

Post a Comment