આ સિંગરે ટુકડે-ટુકડે ગેંગ પર સાધ્યું નિશાન, કહ્યું- જવાનોની શહાદત પર તમને શેનો એફસોસ

<strong>મુંબઈઃ</strong> જમ્મૂ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ છે. જ્યારે બોલિવૂડ સેલેબ્સ પણ સોશિયલ મીડિયા પર સીઆરપીએફના શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. હવે બોલિવૂડ સિંગર સોનૂ નિમગે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને કેટલાક ખાસ લોકો પર નિશાન સાધ્યું છે. સોનૂ નિમગે આ વીડિયોને કેપ્શન

from entertainment http://bit.ly/2SDE6XH

No comments:

Post a Comment