<strong>ચાણસ્માઃ</strong> કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલા હુમલાને લઇને સમગ્ર દેશમાં આક્રોશ છે. તમામ લોકો પાકિસ્તાન સાથે બદલો લેવાની સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે. ગુજરાતમાં પણ તમામ ગામ, શહેરમાં લોકો શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ યોજી રહ્યા છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખારાધરવા ગામમાં પણ શહીદોને
from gujarat http://bit.ly/2Im9mWt
No comments:
Post a Comment