આંખોના ઇશારાવાળા વીડિયોથી ફેમસ થયેલી પ્રિયા પ્રકાશના લિપલૉક વીડિયોએ મચાવી ધમાલ

ગત વર્ષે વેલેન્ટાઇન ડે પર આંખોના ઇશારાવાળા વીડિયોથી ફેમસ થયેલી પ્રિયા પ્રકાશ વોરિયરના લિપલોક વીડિયોએ હવે ધમાલ મચાવી છએ. આ વીડિયો તેની ફિલ્મ ઓરુ અદાર લવનો છે અને 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે આ ફિલ્મ રિલીઝ થવાની છે. <strong>વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો...</strong> <a href="http://<iframe width="875" height="492" src="https://www.youtube.com/embed/ldK_hZq7VWU" frameborder="0" allow="accelerometer;

from entertainment http://bit.ly/2Sl4wgH

No comments:

Post a Comment