કચ્છઃ પ્રેમ પ્રકરણમાં યુવકને થાંભલા સાથે બાંધી મારવામાં આવ્યો ઢોર માર, જુઓ વીડિયો

કચ્છઃ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક યુવકને થાંભલા સાથે બાંધી માર મારવામાં આવી રહ્યો છે. આ વીડિયો કચ્છના રાપર વિસ્તારના કોઇ ગામનો હોવાનું માનવામાં આવે છે. યુવકને માર મારવા પાછળ પ્રેમ સંબંધ હોવાનું કહેવાય છે. યુવક યુવતી સાથે ઝડપાઇ જતાં તેમને ઢોર મારવામાં આવ્યો

from gujarat http://bit.ly/2TQw0XW

No comments:

Post a Comment