<strong>ધરમપુરઃ</strong> કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વલસાડના ધરમપુરમાં જન આક્રોશ રેલીને સંબોધન કરી ગુજરાતની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. રાહુલ ગાંધીએ સંબોધનમાં જનતાનો આભાર માન્યો હતો. રાહુલે 'એક તીર એક કમાન' 'જય જૌહાર કા નારા હૈ ભારત દેશ હમારા હૈ' અને ગુજરાતીમાં ચોકીદાર ચોર છે ના નારા લગાવ્યા હતા.
from gujarat http://bit.ly/2GISFBY
No comments:
Post a Comment