રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના કયા ટોચના નેતાઓના નામ જ ન લીધા? જુઓ વીડિયો

રાહુલ ગાંધીએ ધરમપુરમાં પોતાની સ્પીચની શરૂઆત અમિત ચાવડા, રાજીવ સાતવ, પરેશ ધાનાણીના નામ સાથે કરી હતી. જોકે, આ સમયે તેઓ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા સહિતના મંચ પર હાજર ઘણા નેતાઓનો ઉલ્લેખ નહોતો કર્યો.

from gujarat http://bit.ly/2tkBwXc

No comments:

Post a Comment