<strong>મુંબઈઃ</strong> એક્ટર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન બોલિવૂડની સૌથી ચર્ચિત સેલિબ્રિટી કિડ્સમાંથી એક છે. મોટા પડદે પર તેના ડેબ્યૂને લઈને હાલમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. શાહરૂખે ખુદ ખુલાસો કર્યો હતો કે, સુહાના ફિલ્મોમાં એક્ટિંગ કરવા માગે છે અને તેમાં જ પોતાની કારકિર્દી બનાવવા માગે છે. <img class="alignnone size-medium wp-image-375463"
from entertainment https://abpasmita.abplive.in/entertainment/shah-rukh-khan-daughter-suhana-khan-wants-to-date-south-korean-pop-singer-and-actor-kim-junmyeon-375461
No comments:
Post a Comment