આજ મધરાતથી એસટીના 45 હજાર કર્મચારીઓ હડતાળ પર, થંભી જશે હજારો બસના પૈડા

<strong>ગાંધીનગરઃ</strong> બુધવારે મધરાતથી એસટીના 45 હજાર કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરશે. એસટી નિગમના કર્મચારીઓ બુધવારથી માસ સીએલ પર જવાના કારણે સાત હજાર બસના પૈડા થંભી જશે. કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે માસ સીએલ પર ઉતરવા માટે મક્કમતા દર્શાવી હતી. નોંધનીય છે કે બુધવારથી મળેલી એસટી નિગમના કર્મચારીઓની બેઠકમાં

from gujarat https://ift.tt/2twTLch

No comments:

Post a Comment