<strong>નવી દિલ્હીઃ</strong> ગૃહ મંત્રાલયે સોમવારે કહ્યું કે, 16 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ મંગળવારથી એક ઇમર્જન્સી હેલ્પલાઈન નંબર 112 સાથે જોડાશે જેના પર તાત્કાલીક મદદ માટે કહી શકાશે. ગૃહ મંત્રી રાજનાથ સિંહ મંગળવારે અહીં મહિલા સુરક્ષા સાથે જોડાયેલ જુદી જુદી યોજનાનું ઉદ્ઘાનટ કરશે. <img class="alignnone size-medium wp-image-375649" src="http://bit.ly/2DXweG2" alt="" width="300"
from gujarat http://bit.ly/2SPHLBS
No comments:
Post a Comment