ગોધરા કાંડની જેમ જ પુલવામા હુમલો પણ ભાજપનું ષડયંત્રઃ શંકરસિંહ વાઘેલા

<strong>અમદાવાદઃ</strong> લોકસભા ચૂંટણીની વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ ભાજપની સરકાર પર પ્રહાર કર્યા છે. પુલવામાં હુમલાની તુલના ગોધરા કાંડ સાથે કરતાં વાઘેલાએ કહ્યું કે, જવાનો પર થયેલ હુમલો ભાજપનું ષડયંત્ર છે. આ દરમિયાન તેમણે એર સ્ટ્રાઈક પર પણ સવાલ ઉઠાવ્યા. શંકરસિંહ વાઘેલાએ કહ્યું, “પુલવામાં હુમલામાં જે ગાડીનો ઉપયોગ

from gujarat http://bit.ly/2V9HdI0

No comments:

Post a Comment