<strong>મુંબઈઃ</strong> ટીવી અભિનેત્રી જૈસ્મિન ભસીન હાલમાં પોતાની બોલ્ડ તસવીરને કારણે ચર્ચામાં છે. શો દિલ સે દિલ તકમાં તેનીની ભૂમિકા ભજવનાર જૈસ્મિનની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. જૈસ્મિન છેલ્લો રોહિત શેટ્ટીની જાણીતા શો ખતરો કે ખેલાડી-9માં જોવા મળી હતી. આ શોમાં જૈસ્મિનને શાનદાર પ્રદર્શન કર્યું હતું. <blockquote class="instagram-media"
from entertainment http://bit.ly/2V9Hjzm
No comments:
Post a Comment