<strong>મુંબઈઃ</strong> અનન્યા પાંડે પોતાની ડેબ્યૂ ફિલ્મને લઈને ચર્ચામાં છે. ડેબ્યૂ પહેલા જ અનન્યા અને કાર્તિક આર્યનના અફેરના અહેવાલ સામે આવવા લાગ્યા. પરંતુ બંનેમાંથી હજુ સુધી કોઈએ રિલેશનશિપમાં હોવાની વાતને સ્વીકારી નથી. આ વચ્ચે અનન્યાએ જણાવ્યું કે તેને રિયલ લાઈફમાં કયા એક્ટર થે પ્રેમ છે. <img class="aligncenter size-full wp-image-398743" src="http://bit.ly/2WdkgA9" alt=""
from entertainment http://bit.ly/2DIcI0V
No comments:
Post a Comment