<strong>મુંબઇઃ</strong> બૉલીવુડની હૉટ એક્ટ્રેસ કિયારા અડવાણીનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે એકદમ ગુસ્સાથી લાલઘૂમ થઇને પોતાના જ વાળ કાપતી દેખાઇ રહી છે. આ વીડિયોને જોઇને ફેન્સ પણ ચોંકી ગયા હતા. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે કિયારા અડવાણી પોતાની વ્યસ્ત જીવનશૈલી વિશે રેપિંગ કરતી
from entertainment http://bit.ly/2GXFqx5
No comments:
Post a Comment