અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 2014નું જ પુનરાવર્તન થયું હતું. 2014ની જેમ આ વખતે પણ રાજ્યની તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. દેશની હાઇપ્રોફાઇલ બેઠક પૈકીની એક ગાંધીનગર સીટ પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહનો 5,57,014 વોટથી વિજય થયો હતો. અમિત શાહની જીતને ગાંધીનગરમાં આતશબાજી કરીને ઉજવણી કરવામાં આવી
from gujarat http://bit.ly/2VWHKO0
No comments:
Post a Comment