ગુજરાતની 26 સીટ પર ખીલ્યું કમળ, જાણો કોણ કેટલી સરસાઇથી જીત્યું

<p>અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 2014નું જ પુનરાવર્તન થયું હતું. 2014ની જેમ આ વખતે પણ રાજ્યની તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. દેશની હાઇપ્રોફાઇલ બેઠક પૈકીની એક ગાંધીનગર સીટ પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહનો સાડા પાંચ લાખ કરતા વધુ વોટથી વિજય થયો હતો.</p>

from gujarat http://bit.ly/2WoOGCP

No comments:

Post a Comment