ન્યૂયોર્કમાં સારવાર કરાવી રહેલા ઋષિ કપૂરને મળવા પહોંચ્યા મુકેશ-નીતા અંબાણી, જુઓ તસવીરો

ન્યૂયોર્કઃ ઋષિ કપૂર ઘણા લાંબા સમયથી ન્યૂયોર્કમાં તેની બીમારીની સારવાર કરાવી રહ્યા છે. બોલીવુડના અનેક કલાકારો તેમને મળવા અને ખબર અંતર પૂછવા ગયા છે. આમિર ખાન, દીપિકા પાદૂકોણ, વિક્કી કૌશલ સહિત અનેક સ્ટાર સમય કાઢીને તેમને મળવા ન્યૂયોર્ક જાય છે. તાજેતરમાં જ ભારતના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક

from entertainment http://bit.ly/2QeU0mW

No comments:

Post a Comment