ગુજરાતમાં હવે પાણી વાપરવાનો પણ આપવો પડશે હિસાબ, જાણો સરકારની શું છે યોજના?

<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતમાં હવે પાણીનો વેડફાટ કરશો તો તમને મુશ્કેલી થઈ શકે છે. ગુજરાત સરકાર રાજ્યમાં પાણીનો વેડફાટ અટકાવવા માટે પાણીની બલ્ક લાઈનમાં મીટર લગાવવાનું વિચારી રહી છે. આ માટે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અધિકારીઓની ટીમ સાથે બે દિવસમાં રાજસ્થાનની મુલાકાતે જશે અને ત્યાંની પદ્ધતિનો અભ્યાસ કર્યા બાદ ગુજરાતમાં

from gujarat http://bit.ly/2HvTvka

No comments:

Post a Comment