બોલિવૂડની કઈ અભિનેત્રી જિમમાં પુશઅપ કરતાં-કરતાં લપસી પડી, નામ જાણીને ચોંકી જશો

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં સોશિયલ મીડિયામાં છવાયેલી છે. દીપિકા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વર્કઆઉટની તસવીરો શેયર કરી હતી. દીપિકા એક તસવીર પર કેપ્શન લખીને કહ્યું છે કે, તે પુશઅપ કરતી વખતે સ્લિપ થઈ ગઈ હતી પણ તેણે પોતાની જાતને પડતાં બચાવી લીધી છે. <img class="alignnone size-medium wp-image-403043" src="http://bit.ly/30k1iKF"

from entertainment http://bit.ly/2VsMZ2A

No comments:

Post a Comment