માથાફરેલો આશિક લગ્નની માંગ સાથે હીરોઇનના રૂમમાં ઘૂસી ગયો ને બંધક બનાવી શરૂ કર્યુ ફાયરિંગ, જાણો પછી શું થયું

મુંબઇઃ યુપીના સોનભદ્રમાં ભોજપુરી ફિલ્મ 'અભાગિન બિટીયા'ના શૂટિંગ દરમિયાન શનિવાર એકાએક ફાયરિંગથી હડકંપ મચી ગયા, હોટલમાં મુંબઇથી આવેલા એક ભોજપુરી ફિલ્મની યૂનિટ રોકાઇ હતી. કહેવાઇ રહ્યુ છેકે, એક માથા ફરેલા આશિકે ફિલ્મની હીરોઇન ઋતુ સાથે લગ્નની માંગને લઇને તેને ગન પૉઇન્ટથી બંધક બનાવી લીધી અને ફાયરિંગ શરૂ કરી દીધુ

from entertainment http://bit.ly/2JEw3Vs

No comments:

Post a Comment