પ્રેગ્નેન્સીમાં પણ મત આપવા ગઈ આ જાણીતી એક્ટ્રેસ, લોકો પ્રત્યે વ્યક્ત કરી નારાજગી, જાણો કેમ

<strong>મુંબઈઃ</strong> ટીવી ઇન્ડસ્ટ્રીઝની જાણીતી એક્ટ્રેસ છવિ હુસૈન પ્રેગ્નેન્ટ છે. છવિને નવ મહિના પૂરા થઈ ગયા છે. આવી સ્થિતિમાં પણ તે સોમવારે ચોથા તબક્કાના મતદાન સમયે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તે પોતાની વોટિંગ સેલ્ફી લઈને ચર્ચામાં છે. પરંતુ આ તસવીર સાથેના કેપ્શનમાં છવિએ લોકો પ્રત્યે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી

from entertainment http://bit.ly/2DJJuPp

No comments:

Post a Comment