પેપ્સીકો કંપનીએ બટાકાના બીજ મુદ્દે ખેડૂતો સામે કરેલા કેસ ખેંચ્યા પરત, જુઓ વીડિયો

પેપ્સીકો કંપનીએ બટાકાના બીજ મામલે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટના ભંગ બદલ બનાસકાંઠા અને અરવલ્લીના ખેડૂતો સામે કરેલા કેસ પાછા ખેંચી લીધા છે. પેપ્સીકોએ બનાસકાંઠાના 4 ખેડૂતો સામે એક કરોડ રૂપિયાનો દાવો માંડ્યો હતો. આ સિવાય વર્ષ 2018માં અરવલ્લીના પાંચ ખેડૂતો સામે કરેલા કેસ પણ ખેંચ્યા છે.

from gujarat http://bit.ly/2V8mZyl

No comments:

Post a Comment