આ હોલિવૂડ કલાકારે વ્યક્ત કરી ‘તારક મેહતા કા ઉલ્ટા....’માં કામ કરવાની ઈચ્છા, આસિત મોદીએ આપ્યો આ જવાબ....

<strong>નવી દિલ્હીઃ</strong> મૂળ ગુજરાતી અને હોલિવૂડના નેતા કલ પેન (Kal Penn)એ ટ્વિટર પર ભારતીય કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમેરિકામાં જન્મેલ ગુજરાતી કલ પન (Kal Penn)એ ટ્વિટર પર એક વીડિયો શેર કરતાં આ ઇચ્છા વ્યક્ત કરી

from entertainment http://bit.ly/2GVaZHE

No comments:

Post a Comment