વિવેકે એશ્વર્યા રાય પર કરેલા વિવાદિત ટ્વિટ પર સલમાન ખાનની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું ?

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર વિવેક ઓબરોયના ટ્વિટને લઈને થઈ રહેલા વિવાદ પર હવે સલમાન ખાનની પણ પ્રતિક્રિયા સામે આવી છે. આમ તો સલમાન ખાન આ પ્રકારના વિવાદોથી દૂર રહેવાનું પસંદ કરતો હોય છે પરંતુ હાલમાં જ પોતાની ફિલ્મ ‘ભારત’ના પ્રમોશન્સ દરમિયાન મીડિયા સામે સલમાને આ વિવાદ પર પ્રતિક્રિયા આપી

from entertainment http://bit.ly/2JBRerq

No comments:

Post a Comment