ગાંધીનગરઃ એક્ઝિટ પોલ પર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે રાજ્યની તમામ 26 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરવા સહિત કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વાઘાણીએ કહ્યું, સરકારે જે કામ કર્યા તેનું આ પરિણામ છે. નરેન્દ્ર મોદીનું નેતૃત્વ લોકોએ સ્વીકાર્યું છે તેવું એક્ઝિટ
from gujarat http://bit.ly/30Avi5d
No comments:
Post a Comment