નવી સરકારની રચના પહેલા પીએમ મોદી ગુજરાત આવીને લઇ શકે છે માતા હીરાબાના આશીર્વાદ

<strong>અમદાવાદઃ</strong> ભારતમાં નવી સરકારની રચના પહેલા પીએમ મોદી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતે આવી શકે છે. સુત્રો અનુસાર, પીએમ મોદી આગામી 30 મેના રોજ વડાપ્રધાન પદના શપથ લઇ શકે છે, જેથી કહી શકાય કે નવી સરકારની રચના પહેલા- 30 મે પહેલા ગુજરાત આવીને માતા હીરાબાના આશીર્વાદ લઇ શકે છે. ઉલ્લેખનીય

from gujarat http://bit.ly/2JBMu4P

No comments:

Post a Comment