બોલિવુડ બાદ હોલિવુડમાં પણ પોતાનો ડંકો વગાડનાર પ્રિયંકા ચોપડાને ગ્લોબલ આયકોન માનવામાં આવે છે. પ્રિયંકા ફિલ્મો ઉપરાંત મોંઘા આઉટફિટ્સ, બેગ્સ અને શૂઝ તથા જ્વેલરીને કારણે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ પ્રિયંકાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં પ્રિયંકાએ વ્હાઈટ બ્લેઝર અને વ્હાઈટ સ્કર્ટ પહેર્યું હતું
from entertainment http://bit.ly/30trt1o
No comments:
Post a Comment