બોલિવૂડની આ એક્ટ્રેસ ફિલ્મો ઉપરાંત હવે દહીં વેચીને કરશે તગડી કમાણી, જાણો વિગતે

<strong>નવી દિલ્હીઃ</strong> બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે ડ્રમ ફૂડ્સ ઇન્ટરનેશનલ પ્રા. લિ.માં રોકાણ કર્યું છે. આ કંપની ફ્લેવર્ડ યોગર્ટ બ્રાન્ડ એપીગેમિયાનું ઉત્પાદન કરે છે. સ્ટ્રેટેજીક પાર્ટનર તરીકે દીપિકા આ બ્રાન્ડની જાહેરાત પણ કરશે. કંપનીએ જણાવ્યું કે, આ રોકાણનો ઉપયોગ પ્રોડક્ટના વિસ્તરણ તથા નવા શહેરમાં કારોબાર શરૂ કરવા માટે કરવામાં આવશે. <img

from entertainment http://bit.ly/2W2bHet

No comments:

Post a Comment