સની લિયોનીને જન્મદિવસની શુભેચ્છા આપવી આમિર ખાનને પડી ભારે, જાણો વિગત

મુંબઈઃ સની લિયોનીએ તાજેતરમાં જ તેનો 38મો જન્મદિવસ ઉજવ્યો હતો. પોર્ન ઈન્ડસ્ટ્રીમાંથી બોલિવુડ કરિયર સુધીની સંઘર્ષપૂર્ણ સફર દરમિયાન સની તેની શરતો પર જિંદગી જીવી રહી છે. સનીએ બર્થ ડે પતિ ડેનિયલ વેબર અને બાળકો નિશા, નોઆહ અને એશર સાથે મનાવ્યો. આ દરમિયાન ડેનિયલે સની માટે એક પોસ્ટ પણ કરી

from entertainment http://bit.ly/2Hrfvg4

No comments:

Post a Comment