<strong>છોટાઉદેપુરઃ</strong> નસવાડીના ચામેઠા ગામે એક સાથે સાત મકાનો બળીને ખાખ થઈ જતાં આખા ગામમાં હાહાકાર મચી ગયો છે. આ સાતમાંથી એક લગ્નનું ઘર પણ હતું. આવતી કાલે દીકરીની જાન આવવાની હતી, ત્યારે આગલા દિવસે જ ઘરમાં આગ લાગી જતાં પરિવાર પર દુઃખ આવી પડ્યું છે. <iframe class="vidfyVideo" style="border: 0px;" src="http://bit.ly/2YBDpN9"
from gujarat http://bit.ly/2VpjdvU
No comments:
Post a Comment